Recent in Fashion

Best Seller Books

prachin

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાત રાજ્યના જિલ્લા અને શહેરોના પ્રાચીન નામો જે તમને ખબર નહિ હોય. જો આપ સરકારી નોકરી ની તૈયારી કરતા હોય તો તમને જિલ્લાઓના પ્રાચીન નામ આવડવા જોઈએ. પરીક્ષામાં આવા સવાલો વારંવાર પૂછાતા હોય છે.

ગુજરાતના કેટલાક પ્રાચીન નામો

  ક્રમ હાલનું નામપ્રાચીન નામ
અમદાવાદકર્ણાવતી
ભાવનગરગોહિલવાડ
પોરબંદરસુદામાપુરી
વડોદરાવટપદ્રક
જૂનાગઢસોરઠ
સુરતસૂર્યપુર
ગિરનારરૈવતક
જામનગર,દેવભૂમિ દ્વારકાહાલાર
૧૦અમરેલીઅમરાવતી
૧૧હિંમતનગરઅહમદનગર
૧૨નવસારીનવસારિકા
૧૩પાલનપુરપ્રહલાદનગર
૧૪સુરેન્દ્રનગરઝાલાવાડ
૧૫કડીકતિપુર
૧૬દ્વારકાદ્વારવતી
૧૭વિસનગરવિસલનગર
૧૮ભરૂચભૃગુકચ્છ
૧૯ખંભાતસ્તંભતીર્થ
૨૦ડાકોરડંકપુર
૨૧કપડવંજકર્પણ વાણિજ્ય
૨૨ભદ્રેશ્વરભદ્રાવતી
૨૩વલસાડવલ્લરખંડ
૨૪હળવદહલપદ્ર
૨૫વડાલીવડપલી
૨૬દાહોદદધીપદ્ર
૨૭વાલોડવડવલ્લી
૨૮નર્મદારેવા
૨૯ખેડાખેટક
૩૦મોઢેરાભગવદ્ ગામ
૩૧વેરાવળવેરાકુલ
૩૨બનાસપર્ણાશા
૩૩તીથલતીર્થસ્થલ
૩૪અંકલેશ્વરઅંકુલેશ્વર
૩૫વાત્રકવાત્રઘ્ની
૩૬સાબરમતીશ્રાભ્રમતી
૩૭ડભોઇદર્ભવતી
૩૮ધોળકાધવલ્લક
૩૯વઢવાણવર્ધમાનપુર
૪૦ગણદેવીગુણપદિકા
૪૧શંખલેશ્વરશંખપુર
૪૨તારંગાતારણદુર્ગ
૪૩ચાંપાનેરમુહમ્મદાવાદ
૪૪મોડાસામહુડાસુ
૪૫વડનગરઆનંદપુર, આનંતપુર, ચમત્કારપુર

તમને આ આર્ટિકલ કેવો લાગ્યો. આમાં કઈક ખબર ના પડી હોય તો comment કરીને જણાવશો

  • A simple default list group item
  • A simple primary list group item
  • A simple secondary list group item
  • A simple success list group item
  • A simple danger list group item
  • A simple warning list group item
  • A simple info list group item
  • A simple light list group item
  • A simple dark list group item

Accordion with symbols

In this example we have added a "plus" sign to each button. When the user clicks on the button, the "plus" sign is replaced with a "minus" sign.

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

and I will be in the morning

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

Gujarat na mahanubhavo ?

Mahatma Ghandhi.

Subscribe Our Newsletter

avatar
"By speaking behind my back, it means that you respect my existence enough not to act in front of my face."

Related Posts

Tidak postingan yang terkait.

0 Comment

Post a Comment

Comment

Article Top Ads

Parallax Ads

POST ADSENSE ADS
HERE
THAT HAVE BEEN PASSED

Article Center Ads

Article Bottom Ads