Recent in Fashion

Best Seller Books

ગુજરાતના સરોવર/તળાવો

{getButton} $text={Button Text} $icon={Icon Name} $color={Hex Color}
ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતના સરોવરો/તળાવો ની સામાન્ય માહિતી.

ગુજરાતના સરોવર/તળાવો guj

મલાવ તળાવ :- ધોળકા (રાજમાતા મીનળદેવીએ બંધાવેલું) ન્યાય જોવોહોય તો મલાવ તળાવ જુઓ તેમ કહેવાય છે.

મુનસર તળાવ :- વિરમગામ (રાજમાતા મીનળદેવીએ બંધાવેલું - અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે જાણીતું)

  • કાંકરિયા તળાવ (હૌજે કુબ) :- અમદાવાદ (કુતબુદીન અહમદશાહે બંધાવેલું)

  • સુદર્શન તળાવ :- જૂનાગઢ (ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્ત બંધાવેલું)

  • સહસ્ત્રલિંગ તળાવ :- પાટણ (સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું)

  • ગંગાસર તળાવ :- વિરમગામ (ગંગુ વણઝારાએ બંધાવેલું)

  • વસ્ત્રાપુર તળાવ (નરસિંહ મહેતા સરોવર) :- અમદાવાદ

  • નળ સરોવર :- અમદાવાદ, સુરેન્દ્રનગર (સૌથી મોટો ટાપુ પાનવડ)

  • ચંડોળા તળાવ :- અમદાવાદ

  • દૂધિયું, છાસિયું અને તેલીયું તળાવ :- પાવાગઢ

  • અલ્પા સરોવર :- સિદ્ધપુર

  • બિંદુ સરોવર :- સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ માટે જાણીતું)

  • ગોપી તળાવ :- બેટ દ્વારકા ગોપીચંદન માટી માટે જાણીતું)

  • તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ :- ગીર સોમનાથ (તત્પાદક કુંડ)

  • ગંગાજળિયા તળાવ :- ભાવનગર

  • ગૌરીશંકર તળાવ (બોર તળાવ) :- ભાવનગર

  • ગંગા સરોવર :- બાલારામ

  • તેન તળાવ :- ડભોઈ

  • રત્ન તળાવ :- બેટ દ્વારકા

  • થોળ તળાવ (થોળ) :- ગાંધીનગર

  • કર્માબાઈનું તળાવ :- શામળાજી

  • નારેશ્વર તળાવ :- ખંભાત

  • વડ તળાવ :- ચાંપાનેર

  • ત્રિવેણી કુંડ :- ચાંપાનેર

  • શર્મિષ્ઠા તળાવ :- વડનગર

  • રમલેશ્વર તળાવ :- ઈડર

  • સરદાર સરોવર :- નર્મદા

  • દેલસર તળાવ :- ભૂજ (કચ્છ)

  • હમીરસર તળાવ :- ભૂજ (કચ્છ)

  • ચકાસર તળાવ :- ભીમાસર (કચ્છ)

  • નારાયણ સરોવર :- લખપત (કચ્છ)

  • ગોમતી તળાવ :- ડાકોર

  • દૂધિયા તળાવ :- નવસારી

  • લખોટા તળાવ :- જામનગર

  • રણમલ તળાવ :- જામનગર

  • રણજિત સાગર :- જામનગર

  • સૂર સાગર :- વડોદરા

  • મોહંમદ તળાવ :- વડોદરા

  • આજવા તળાવ :- વડોદરા

  • લાલપરી તળાવ :- રાજકોટ

  • kamal

    Subscribe Our Newsletter

    avatar
    "By speaking behind my back, it means that you respect my existence enough not to act in front of my face."

    Related Posts

    Tidak postingan yang terkait.

    0 Comment

    Post a Comment

    Comment

    Article Top Ads

    Parallax Ads

    POST ADSENSE ADS
    HERE
    THAT HAVE BEEN PASSED

    Article Center Ads

    Article Bottom Ads